by Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ ' ✓ · 31 Mar 2021
'માસ્તરના મકાનમાં અડધી રાતે શોર્ટ સર્કિટથી આગ લાગી. ગામના લોકોએ જેમતેમ કરી આગ બુઝાવી પણ ત્યાં સુધી માસ્તરની ઠીક ઠીક ઘરવખરી બળી ગઈ. ગનીમત રહી કે માસ્તરનોનાનો પરિવાર બચ્યો.'
Loading comments…
Loading comments…