by Bhavna Bhatt ✓ · 15 Jan 2020
ભગવાનને ઘેર દેર છે પણ અંધેર નથી. આજે એ કહેવત મોજીલાલ પર સાચી પડી છે. 'મોજીલાલ ના નાના દિકરા પ્રિતેશનો દિકરો દીપ પંદર વર્ષનો છે પણ દાદાની જિંદગી નર્કથી બદતર કરી દીધી છે.'
Loading comments…
Loading comments…