by Sapana Vijapura ✓ · 29 Apr 2020
'આજ ઝૂમ પર કવિ સંમેલન થયું. દૂર દૂર તેમ છતાં પાસે પાસે. મોટા મોટા દરજ્જાના કવિઓને ઘર બેઠા સાંભળવા મળે એ પણ એક લહાવો જ છેને? બોલ ડાયરી, મારે ઘરે આવીને મારા બેડરૂમમાં બેસીને આ બધા કવિઓ મહેફિલ કરે ખરી ?'
Loading comments…
Loading comments…