by Sapana Vijapura ✓ · 11 Apr 2020
'આ એક જોઈ પણ ના શકીયે એવા વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. આખી દુનિયામાં સોપો પડી ગયો છે. એવું લાગે છે કે જાણે અહીં કોઈ એ આવીને આખી દુનિયાને ખાલી કરવાનો હુકમ આપ્યો છે.'
Loading comments…
Loading comments…