by Sapana Vijapura ✓ · 20 Apr 2020
'અમેરિકામાં બાવીશ મિલિયન લોકોએ અનએમ્પ્લોયમેન્ટ માટે ફાઈલ કર્યું છે. નાના બિઝનેસ ખતમ થઇ ગયા છે. ચોરી અને લૂંટફાટ વધી ગયા છે. બધું સરખું ચાલી રહ્યું હતું ત્યાં કોઈ સાંકળ ખેંચી લીધી છે.'
Loading comments…
Loading comments…