by Sapana Vijapura ✓ · 17 Apr 2020
'એક જર્નાલિસ્ટ ક્રિસ કુમો છે, જેને કરોના લાગી ગયો. એ ન્યુયોર્કના ગવર્નરનો ભાઈ પણ છે. પણ આ વાત તને એટલા માટે કહું છું કે ક્રિસે ખૂબ જ હિંમતથી કામ લીધું અને ડોક્ટરની સલાહ પ્રમાણેજ ચાલ્યો. '
Loading comments…
Loading comments…