120Log inSign up
Story · Romance

અનામિકા -5

by Trupti Patel ✓ · 7 Dec 2022

364Reads
1Likes
5Min read

વાત કરતાં કરતાં એકદમ રડી પડી. સાથે સાથે એ પણ કહી દીધું કે મને ખબર નથી કે અયાનના મનમાં મારા માટે શુ હતું ? એ ક્યાં છે અત્યારે ? અને એના તો લગ્ન પણ થઇ ગયા હશે. એટલે મારે એ દિશામાં વિચારવું જ નથી

Loading comments…

અનામિકા -5 · StoryMirror