by KRUNALBHAI GAUSVAMI ✓ · 4 Mar 2021
વાંદરો પોતાના હાથથી તે માખીને ઉડાડવા લાગ્યો. પણ માખી પણ હઠીલી હતી. વાંદરો તેને પગ પરથી ઉડાડે તો હાથ પર જઈને બેસે. હાથ પરથી ઉડાડે તો ગાલ પર જઈને બેસે. આમ માખીને વારંવાર ઉડાડી ઉડાડીને વાંદરો કંટાળી ગયો.
Loading comments…
Loading comments…