by Amit Chauhan ✓ · 24 Aug 2021
'એને કામમાં નિષ્ફળતા તો મળી જ હતી. પરંતુ આવી નાની નાની નિષ્ફળતાથી તે ટેવાઇ ગયેલો. એણે આશા રાખી કે આજે નહીં તો આવતી કાલે અનાજ તો મળશે જ ને. ! તેને જણાવવામાં આવેલ કે આ વિગતો અપડેટ થતા ચોવીસ કલાક લાગે.
Loading comments…
Loading comments…