by Nayana Charaniya ✓ · 22 Feb 2022
''હું છું ને મારા દીકરાને મારું હદય આપજો.' આટલું બોલતાં એ કાયમ માટે દીકરાની આંખો ખોલવા પોતાની આંખો બંધ કરી અનંત નિંદ્રામાં પોઢી ગઈ. આ લોઈની સગાઈ પણ બવ ગાઢ હોય છે !
Loading comments…
Loading comments…