by Manishaben Jadav ✓ · 17 Oct 2021
'તે યુવાને કહ્યું,"પેલી વાત એ લખવી કે, મારા વંશજો પુણ્યના રસ્તે જ ચાલે. બીજીવાત મારા દરેક વંશજો પ્રજાવત્સલ રહે અને ત્રીજીવાત આ રાજ્યમાં ક્યારેય કોઈ કલેશ મનદુઃખ ન થાય.'
Loading comments…
Loading comments…