by Neha Shah ✓ · 2 Sept 2017
સાચો પ્રેમ જલદીથી પરખાતો નથી અને ઘણીવાર પરખાય ત્યારે મોડું થઈ જતું હોય છે. જોકે, ભાગ્યમાં હોય જ તો એવું પણ બને કે નસીબના જોરે એ ફરી પાછો મળી શકે છે.
Loading comments…
Loading comments…