by Varsha Bhatt ✓ · 29 Jun 2022
અચાનક એક નવી આવેલી ફ્રેન્ડ રિકવેસ્ટ પર તેની નજર પડી. "દેવેન જાની " ચેતનાની આંખ ચમકી. આટલાં વર્ષો પછી ચેતનાને દેવેન સાથેની પ્રેમની વાતો યાદ આવી ગઈ. ચેતનાના દિલમાં છુપાયેલી દેવેનની યાદ તાજી થઇ.'
Loading comments…
Comments
Loading comments…