by Sumant Raval ✓ · 29 Aug 2017
આંખના ડૉક્ટરે કહ્યું કે પરદા નબળા પડી ગયા છે – નો રેમેડી. આ પોતે સમજી ગઈ હતી, હવે મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો પણ મૃત્યુ આવતું નહોતું.
Loading comments…
Loading comments…