by Nilang Rindani ✓ · 22 Feb 2022
હું જ્યારે બહુ નાનો હતોને, ત્યારે પપ્પા મને આ ગીત ગાઈને સુવડાવતા હતા, અને હું શાંતિથી સુઈ પણ જતો. આજે મેંમાંરા પપ્પા શાંતિથી સુઈ શકે તેમાંટે તેમનું જે પ્રિય ગીત ગાતું. અને એ શાંતિથી સુઈ પણ ગયા.
Loading comments…
Loading comments…