by માનસી પટેલ "માહી" ✓ · 8 Mar 2020
'પણ હા એતો તારે પણ સ્વીકારવું રહ્યું કે તું હારે છે, બધેથી પછડાય છે, ચિંતાઓ ઘેરી વળે છે, પળ પળ તારો વિશ્વાસ તૂટે છે, અકારણ પરીક્ષાઓ લેવાય છે, આખી રાત ઓશિકા ભીના થતા જ વીતી જાય છે.'
Loading comments…
Comments
Loading comments…