Loading…

ગુલાબી, જાંબલી, કિરમજી, પર્પલ, લાલ સુકાયેલા લોહી જેવો ઘેરો કાળો રજસ્ત્રાવ અટકીને હવે તે રક્તનું શિશુ ઘડાશે. વિવેકને પોતાનાં બાળક વિશે કહેવું જોઈએ? એ તેને સ્વીકારવાની, અપનાવવાની, પોતાનું નામ આપવાની ના પાડશે તો? તેનાં માટે તો હું પહેલાંથી જ ગર્ભવતી છું. વિવેકને હું કેમ સમજાવીશ કે મારું-આપણું આ બાળક અનવોન્ટેડ નથી.
Comments
Loading comments…