by Kaushik Dave ✓ · 20 Jun 2020
'"બેટા, જે થયું એ ભુલી જા. નવેસરથી મહેનત કરજે. સારી તૈયારી કરજે તો સફળતા મળશે. જીવનમાં કોઈ દિવસ ખોટું પગલું ભરવું નહીં અને હા જ્યારે કોઈ બાબતથી મુંઝવણ થાય તો મને મિત્ર માનીને દિલથી વાત કરજે."
Loading comments…
Comments
Loading comments…