by Jagruti Pandya ✓ · 20 Nov 2020
અપ્પુએ મહાકાલને વંદન કર્યા અને માંગ્યું કે , “આપણા ચરણોમાં મારી ભક્તિ અવિચળ રહે.” મહાદેવે તથાસ્તુ કહ્યું અને અદ્રશ્ય થઇ ગયા. ત્યાં બધા લોકોને પણ અપ્પુને લીધે મહાકાળના દર્શન થયા.
Loading comments…
Loading comments…