by KHODABHAI PANCHAL ✓ · 24 Feb 2021
'એકનાથ તો અતિથિને દેવ માનવાવાળા હતા. તેમણે સાધુ સંતોને આવકાર આપ્યો અને બેસાડયા. સંતોએ જમવાની ઈચ્છા વ્યક્ત કરી. એકનાથજીએ કહ્યું, ‘તમે બધા થોડો આરામ કરો હું હમણાં જ રસોઈ બનવડાવું છું.’
Loading comments…
Loading comments…