by Dr.Riddhi Mehta ✓ · 11 Jul 2019
'નિલમ ફરી ધડાકો કરે છે કે પહેલા પ્રથમના મેરેજ થશે અને પછી શાશ્વત અને નિસર્ગના. દાદી ચોક્ખુ ના પાડે છે કે મેરેજ થશે ત્રણેયના સાથે જ ત્રણેય એક જ મંડપમા ત્રણ ચોરીમાં સાથે. અને ફાઈનલી લગ્ન સરસ રીતે વિધિસર સારી રીતે પતી જાય છે. '
Loading comments…
Loading comments…