by Jignasa Mistry ✓ · 17 May 2022
'આ તો સમય સમયની વાત છે. એ સમયે કદાચ તે મારે ત્યાં ડ્રાઈવરનું કામ કર્યું હશે પણ હવે મને કામની સખત જરૂર છે. આટલા ઇન્ટરવ્યૂ આપવા છતાં કોઇ જગ્યાએથી મને નોકરી મળતી નથી. ઘરમાં પૈસાની ખૂબ જ અગવડતા પડે છે.'
Loading comments…
Loading comments…