by nayana Shah · 9 Jan 2021
'ઘણીવાર નિરાલીની આંખોમાં આંસુ આવી જતાં. પુષ્કળ થાકી જતી કારણ લોકડાઉનમાં કામવાળી પણ રજા પર હોય અને સતત ચા મુકયા કરવાની, એટલા વાસણો સાફ કરવાના, કચરાપોતા, કપડાં, રસોઈ કરતાં થાકી જતી.'
Loading comments…
Comments
Loading comments…