by Prashant Subhashchandra Salunke ✓ · 23 May 2021
પડદા કાઢી લીધા બાદ તેઓ આનંદથી બગીચામાં દોડી ગયા. કોઈ બાળક હીંચકો ખાવા લાગ્યું તો કોઈ લસર પટ્ટી પર લસરવા લાગ્યું. બગીચામાં ચાલી રહેલો કલશોર સાંભળી ચંદાબાનો ચહેરો ખુશીથી હરખાઈ ગયો.'
Loading comments…
Comments
Loading comments…