by Kiran Purohit ✓ · 30 Jun 2022
'વરસાદની પધારમણી થાય છે સૌના મન આનંદમય થઈ જાય છે. વરસાદનું આગમન થવાનું હોય ત્યારે વાતાવરણ ખરેખર માણવા જેવું હોય છે. ઠંડો ઠંડો પવન આવતો હોય, આકાશમાં વાદળાએ પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું હોય છે.'
Loading comments…
Loading comments…