by Rita Macwan ✓ · 24 Mar 2021
'સાસરેથી સમાચાર આવ્યા કે કજરીના વરને એરૂ આભડી ગયો ને બે..ચાર..કલાકમાં તો મરી ગયો. કજરી દસમાં વરસે તો વિધવા થઈ ગઈ. હજુ તો બાળપણ ગયું નહોતું ને જુવાની આવી નહોતી ત્યાં તો કજરી વિધવા થઈ ગઈ.
Loading comments…
Loading comments…