by Prafull Shah ✓ · 29 Jul 2017
જોતાં જોતાં સમજાણું કે જિંદગી શું છે? આ ઓટલાની પાળીએ બેસી બારી બહાર જોયા કરતો કે જિંદગી આખર ચપટી રાખ છે. ચપટી રાખમાં બ્રહ્માંડ છે. અને હું પણું કદાવદાર ભ્રમ છે!
Loading comments…
Comments
Loading comments…