by Bharat Thacker ✓ · 21 May 2020
કંજૂસ અરૂણની ઉદારતા ઉપર દિપકને ખુબ માન ઉપજ્યું. એણે અરૂણને આભાર માનતો મેસેજ કર્યો અને જાણ કરીકે હું આજથી જ બચત કરવાનો પ્રણ કરૂં છું અને તેના ભાગરૂપે તે મોકલેલ ૫૦,૦૦૦/- ના ૧૦% બચત માટે અલગ કરી દિધેલ છે
Loading comments…
Loading comments…