by Dr. Pushpak Goswami ✓ · 5 Jun 2022
અચાનક પોતાનો સેવિંગવાળો ગલ્લો યાદ આવ્તયો, તરત જ તે ઘર તરફ દોડ્યો. ઘરે જઈ ગલ્લો તોડ્યો. તેની આંખો પહોળી જ રહી ગઈ. તેણે ટીંપુ ટીંપુ કરીને જે મૂડી જમાં કરી હતી તે અત્યારે લગભગ આઠ લાખ રૂપિયા જેટલી હતી.
Loading comments…
Loading comments…