by Mariyam Dhupli ✓ · 3 Aug 2017
"મેમ નહીં વિધિ.." એ અજાણ્યો સ્પર્શ કંઈક જાદુઈ અનુભવ આપી રહ્યો હતો. વિધિની આંખોમાં એની ભાવનાઓ પામી જતાં એ અજાણ્યા પુરુષે વધુ નજીક આવી પરિચય આપ્યો.
Loading comments…
Comments
Loading comments…