by Ashvin Kalsariya ✓ · 16 Jan 2021
'અચાનક નીચે ડોરબેલ વાગે છે અને કાયરા ફરી ગભરાઈ જાય છે. તેનીચે પહોંચે છે અને દરવાજો ખોલે છે તો આરવ સામે ઉભો હોય છે તેને જોઈ કાયરા ખુશ થાય છે અને અંદર આવવા કહે છે. બંને રૂમમાં જાય છે.'
Loading comments…
Loading comments…