by Varsha Bhatt ✓ · 7 Dec 2021
'ગામમાં હરેશ, તેની પત્ની રાધા અને તેનો લાડકો દિયર અજય રહે. રાધા જયારે પરણીને સાસરે આવી ત્યારે અજય માંડ દશ વર્ષનો હતો. રાધાએ પોતાનાં દીકરાની જેમ અજયને મોટો કર્યો.'
Loading comments…
Loading comments…