by Arpita Darji ✓ · 24 Nov 2021
'જંગલમાં એક ડાકણ પણ રહેતી હતી. તે માનવભક્ષી હતી. જીવતાં જ માણસોને તે ખાઈ જતી હતી. બધા તેનાથી કંટાળી ગયા હતાં. એ ડાકણ પાસે એવી શક્તિ પણ હતી કે તે ગમે તે સ્વરૂપ ધારણ કરી શકતી.
Loading comments…
Loading comments…