by Patel Shubh ✓ · 25 Mar 2021
રાત્રિના અંધકારમાં બરાબર ૮ વાગ્યા હતા. અને ઇન્સ્પેક્ટર કેદાર મોરલી અને તેમના હવાલદાર મનોહર ત્રિવેદી એ વખતે મંજાર નામના ગામમાં આવ્યા હતા. તે વખતે એ ગામમાં સાપો જાગીર નામના બહારવટિયાનો બહુ જ ત્રાસ હતો.
Loading comments…
Loading comments…