by Jignasha Trivedi ✓ · 15 May 2020
'નો અંકલ. હું ખાલી મમ્મી પપ્પા સાથે રહું છું. દાદી તો ઘરડાઘરમાં રહે છે આજે મમ્મી લેવા ગઈ હતી. એવું કહેતી હતી રાત્રે પાછા મૂકી આવશું.' સમાજનું એક વરવું રૂપ.
Loading comments…
Comments
Loading comments…