by Amrut Patel 'svyambhu' ✓ · 29 Jul 2021
'જેવી તે પાવનની નજીક પહોંચી ત્યાં તેના મનમાં ઉદભવેલા બધા જ વિચારો એક સાથે વિલાય ગયા ! શરમથી ચહેરો ગુલાબી બની ગયો.પાવન સાથે વાત કરવાની તો ઠીક પણ તેની સાથે નજર પણ મેળવી શકી નહોતી.'
Loading comments…
Comments
Loading comments…