by Bhagwati Panchmatiya ✓ · 6 Jul 2022
સફેદ એપ્રનનું આવરણ ઓઢીને તમે કેવાં કાળાં કામો કરી રહ્યાં છો ! તમારું માત્ર નામ જગદીશ છે તમે કંઈ ખરેખર જગતનાં ઈશ નથી કે તમે કોઈક જીવની ગર્ભમાં જ હત્યા કરી દો ! તમને એવું કરવાનો હક્ક કોણે આપ્યો ?
Loading comments…
Loading comments…