by Anami D ✓ · 10 Apr 2020
'એ આંખો ફાડીને લોહી લુહાણ પુત્રને જોતો રહ્યો. ગામના સૌ ભેગા થઈ ગયા. એ પસ્તાવા સાથે હજુય સ્થિર ઉભો હતો. આ એવી ભયયુકત સ્થિરતા છે કે એ બસ હવે ભાંગી પડવાનો હતો.'
Loading comments…
Loading comments…