by Tanvi Tandel ✓ · 29 Apr 2019
બાળપણથી એને ગરોળીથી ખૂબ બીક લાગતી. કોઈ ઝાડુ લઈને એને ભગાડે પછીજ બાથરૂમમાં પ્રવેશ કરવાનો મૃદુલાનો નિયમ. રોજ સવારમાં ગરોળી દર્શન કરીને એનો મૂડ ખરાબ થઈ જતો.
Loading comments…
Loading comments…