by Manishaben Jadav ✓ · 5 Oct 2021
'સસલાભાઈએ ના પાડી બિલ્લીબેન એ તો રોજ પાણીમાં જ રહે. એનું ઘર કહેવાય. આપણને પાણી માફક ન આવે. કંઈક બિમાર પડી જશો તો અત્યારે ક્યાં જશો. પણ બિલ્લીબેન તો જિદે ચડ્યા. મારે તો નાહવું જ છે.'
Loading comments…
Loading comments…