by Rena Piyush ✓ · 29 Jul 2019
વિધ્નહર્તા ગણેશજીની સામે બે હાથ જોડી સૌ શુભ મંગળ થાય એવા આશીર્વાદ માંગી, એ વિહાનને તૈયાર થવા જે રૂમ આપ્યો હતો એ તરફ વળી. પણ એના પગ રૂમની બહાર જ થંભી ગયા. વિહાન ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો..
Loading comments…
Loading comments…