by Khushbu Shah ✓ · 14 Jun 2019
'પચીસ માર્ચે સાંજે હું અને રાજ પહોંચી ગયા હતા એક ઉજ્જડ બિલ્ડિંગના ટેરેસ પર. જ્યાંથી અમે છલાંગ લગાવી જીવન ટુંકાવવાના હતા. પણ મારા પગ ધ્રુજી રહ્યા હતા, રાજે છલાંગ મારી પણ હું છલાંગ મારી ન શકી.'
Loading comments…
Loading comments…