by Raman V Desai ✓ · 22 Jul 2018
વીજલડી હો ! ઊભા જો રહો તો, દિલની પૂછું એક વાતલડી રે ! દિનને દીનાનાથે અજવાળાં આપિયાં, અંધારી કેમ કરી રાતલડી રે ! ન્હાનાલાલ
Loading comments…
Comments
Loading comments…