by Nilang Rindani ✓ · 18 Jan 2022
'દરેક ટેબલ ફરતે ૪ ખુરશીઓ ગોઠવેલી હતી, એટલે મારી માફક બીજા પણ ત્યાં બિરાજમાન હતા જ. ટેબલ ઉપરનાનીનાની તાશકો ગોઠવેલી હતી એટલે હું વિમાસળમાં પડી ગયો. મને થયું કે આટલી નાની પ્લેટમાં શું આવશે અને શું નહીં !
Loading comments…
Loading comments…