by Kanala Dharmendra ✓ · 2 Dec 2019
''ઊર્મિલાને ચૌદ વર્ષે તો લક્ષ્મણ પાછા ફર્યા હતાં. તમે ક્યારે આવશો ? કેટલો ઇન્તેજાર ?'મનોમન બબડતી ઊર્મિના આંસુઓથી કેપ્ટન લખનસિંહની આખીયે છબી નીતરી રહી હતી.
Loading comments…
Loading comments…