by Arun Gondhali ✓ · 21 May 2020
'પણ આ છબીલોક શું છે ? અરે ભાઈ... આ છે આપણા સ્વર્ગવાસી સગાઓની છબી કે છબીઓ જેને આપને ફોટા કહીએ છીએ તે. સરસ મજાની કાચની ફ્રેમમાં સજાવેલ, આપણાં લોહીનાં તદ્દન નજીકના સબંધીઓ, સગાઓ. અર્થાત સ્વર્ગવાસીઓ.'
Loading comments…
Loading comments…