by Shraddha Bhatt ✓ · 25 Aug 2017
એકલતા માનવીને કઈ હદ સુધી દોરી જઈ શકે? એવી પ્રાણઘાતક નિસહાયતા વચ્ચે જયારે કોઈ અજાણ્યું આવીને નવા રંગ પૂરે ત્યારે અજાણતાં જ એના તરફની અપેક્ષાઓ વધી જતી હોય છે. એ અપેક્ષાઓ ફળીભૂત ન થાય ત્યારે?
Loading comments…
Loading comments…