by Zaverchand Meghani ✓ · 17 Jan 2018
મરેલા પઠાણને એક નાનો બેટો હતો. ગુરુએ એને પોતાની પાસે બેલાવી લીધો. રાતદિવસ પોતાના પેટના બચ્ચાની માફક એને પાળવા લાગ્યા.
Loading comments…
Loading comments…