Loading…
"લાશ કોની છે અને અહીં કેવી રીતે આવી? રાત્રે વરસાદ નથી પડ્યો તો પણ આટલું બધું પાણી કેમ છે? અને જો લાશ અહીં રસ્તા પર જ પડી છે તો કોઈ એ રિપોર્ટ કેમ ન કર્યો?" છેલ્લા સવાલનો જવાબ સામે પાટિયા પર જ હતો. "અંધ વિકાસ મંડળ" આ જગ્યાનું સરનામું જ એ હતું.
Comments
Loading comments…