by Jay D Dixit ✓ · 8 May 2020
'એ સીધી મીલ તરફ દોડ્યો અને ત્યાં જ સામેથી બાઈક પર બે વ્યક્તિ આવ્યા અને મકનજીને પેટમાં છરો મારીને ચાલ્યા ગયા. એ ઢળી પડ્યો અને એની આંખ સામે હતી સુન્દરમ મીલની ચીમની.'
Loading comments…
Loading comments…